ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar
Tuesday, June 12, 2018
જયારે તમે કોઈ કામ ન કરતા હોય,
ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો,
જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય.
** B.spe.~Jadav **
સારા સંસ્કાર કોઈ મોલ માંથી નહી સાહેબ...
પરિવારના માહોલ માંથી મળે છે.
જેણે મોટા કર્યા ને સાહેબ...
એની સામે ક્યારેય મોટા ન થતા.
** B.spe.~Jadav **
શું તમને ખબર છે...?
તમે ક્યારે કંઈક નવું વિચારો છો...!
જયારે તમે કોઈને વિચારતા જોવો છો ત્યારે,
અથવા તો તમે એકલા હોવ છો ત્યારે.
** B.spe.~Jadav **
2 comments
માણસ માણસના Mind માં શું વિચારે તે જાણી નથી શકતા.
ReplyDeleteઅને આજની ટેકનોલોજી તો જુઓ Youtube માણસ જે મન માં વિચારે તે બતાવે.
જોરદાર - જબરદસ્ત - જમાવટ
ReplyDelete