ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar
Thursday, May 17, 2018
જો તમે સફળતા મેળવવા માંગો છો,
તો માત્ર સફળ વ્યક્તિ ને જ જુવો.
અને જો તમે સુખી થવા માંગો છો,
તો માત્ર ગરીબ વ્યક્તિ ને જ જુવો.
** B.spe.~Jadav **
હંમેશા યાદ રાખો કે તમે
જે માનો છો એના કરતા પણ તમે બહાદુર છો,
જે તમને લાગે છે એના કરતા પણ તમે મજબુત છો,
અને જે વિચારો છો એના કરતા પણ તમે ચાલક છો.
** B.spe.~Jadav **
હંમેશા કામ કરવાના ઉદ્દેશને પકડી રાખો,
તો તમે ક્યારેય કોઈ કામ અધૂરું નહિ છોડો.
** B.spe.~Jadav **
0 comments