ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar
Thursday, February 01, 2018
આપણે આપણા માં રહેલા દુર્ગુણો તો કાઢવા જ જોઈએ,
પણ સૌપ્રથમ એ જ્યાંથી આવે છે એ સ્ત્રોત ને કાઢવાની જરૂર છે.
** B.spe.~Jadav **
જયારે આપણે નાના હતા, ત્યારે માતા-પિતા એ આપણી સેવા કરી હતી.
અત્યારે આપણે મોટા થઇ ગયા છીએ, તો આપણે એની સેવા કરવી જોઈએ.
આજે આપણે જે કાઈ મેળવ્યું છે, તેની શરૂવાત આપણા માતા-પિતા થી જ થઇ હતી.
** B.spe.~Jadav **
માતા-પિતા થી મોટું, આ દુનિયા માં કોઈ નથી.
માતા-પિતા અને ગુરુજી ની આજ્ઞા નું હંમેશા પાલન કરવું જોઈએ.
કેમ કે એમની આજ્ઞામાં આપણું હિત જ હોય છે.
** B.spe.~Jadav **
સૌ પ્રથમ પોતાને પૂછો કે તમારે સુ કરવું છે,
અને પછી એ કરો જે તમારે કરવું છે.
** B.spe.~Jadav **
મહાન વ્યક્તિ ક્યારેક સારી તક મળવાની રાહ નથી જોતા,
કે નથી એના માટે ક્યારેય ફરીયાદ કરતા,
એતો મહેનત કરે છે અને સારી તકો ઉભી કરી દે છે.
** B.spe.~Jadav **
0 comments