ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar
Saturday, January 20, 2018
જે વ્યક્તિ પળવા થી બીવે છે,
તે વ્યક્તિ ક્યારેય ઉડી સકતો નથી.
** B.spe.~Jadav **
જે વ્યક્તિ પ્રશ્ન પુછે છે, અને જો પ્રશ્ન ખોટો નીકળે,
તો તે વ્યક્તિ માત્ર પાંચ મિનીટ જ મુર્ખ રહે છે,
પણ જે વ્યક્તિ પ્રશ્ન જ નથી પૂછતો,
તે આખી જીંદગી ભર મુર્ખ રહે છે,
માટે પ્રશ્ન પૂછો જ્યાં નથી સમજાતું.
** B.spe.~Jadav **
જયારે તમે જનમ્યા તા ત્યારે તમે રોયા તા,
પણ આખી દુનિયા એ ઉત્સવ મનાવ્યો તો,
તમારું જીવન એવું જીવો કે તમારા મૃત્યુ પર,
આખી દુનિયા રોવે અને તમે ઉત્સવ માનવો.
** B.spe.~Jadav **
વિશ્વાસ એ એક એવી શક્તિ છે,
જેનાથી વેરવિખેર થયેલ દુનિયા માં પણ પ્રકાશ લાવી સકાય છે.
** B.spe.~Jadav **
મેદાન માં હારેલ વ્યક્તિ ફરીથી જીતી સકે છે,
પણ મન થી હારેલ વ્યક્તિ ક્યારેય જીતી સકતો નથી,
માટે મન થી ક્યારેય હાર ના માનો,
મહેનત કરો જીત જરૂર મળશે.
** B.spe.~Jadav **
આ દુનિયા માં ન થઇ સકે એવું કાંઈજ નથી,
આપડે એ બધું કરી શકીએ છીએ,
જે આપડે વિચારી શકીએ છીએ,
અને આપડે એ બધું વિચારી શકીએ છીએ,
જે આપડે આજ સુધી વિચાર્યું નથી.
** B.spe.~Jadav **
સ્વાસ્થ્ય એ સૌથી મોટી ભેટ છે,
સંતોસ એ સૌથી મોટી સંપતિ છે,
વિશ્વાસ એ સૌથી મોટો સંબંધ છે.
** B.spe.~Jadav **
તમારે એ અવસ્ય કરવું જોઈએ,
જે તમને એમ લાગે છે,
કે તમે ઈ નઈ કરી શકો.
** B.spe.~Jadav **
દુનિયા માં શ્રેષ્ઠ અને સૌથી સુંદર વિચારો ,
ક્યારેય દેખાતા નથી અને અડી પણ સકાતા નથી,
તેઓ માત્ર હૃદય સાથે જોડાયેલા હોય છે.
** B.spe.~Jadav **
0 comments