- Tuesday, June 12, 2018
- 2 Comments
જો તમે સફળતા મેળવવા માંગો છો,
તો માત્ર સફળ વ્યક્તિ ને જ જુવો.
અને જો તમે સુખી થવા માંગો છો,
તો માત્ર ગરીબ વ્યક્તિ ને જ જુવો.
** B.spe.~Jadav **
હંમેશા યાદ રાખો કે તમે
જે માનો છો એના કરતા પણ તમે બહાદુર છો,
જે તમને લાગે છે એના કરતા પણ તમે મજબુત છો,
અને જે વિચારો છો એના કરતા પણ તમે ચાલક છો.
** B.spe.~Jadav **
હંમેશા કામ કરવાના ઉદ્દેશને પકડી રાખો,
તો તમે ક્યારેય કોઈ કામ અધૂરું નહિ છોડો.
** B.spe.~Jadav **
- Thursday, May 17, 2018
- 0 Comments
Always give your best.
** B.spe.~Jadav **
જો તમે દુનિયા બદલવા માંગતા હોય,
તો ઘરે જઈને તમારા પરિવાર ને પ્રેમ કરો.
** B.spe.~Jadav **
પેહલા નિર્ણય લઇ લ્યો અને પછી
તેને સાબીત કરી બતાવો.
** B.spe.~Jadav **
કોઈ પણ કાર્ય શરુ કરો
ત્યારે એના ફાયદા જુવો,
જેનાથી એ કાર્ય પૂરું કરવામાં
તમને હિંમત મળે.
** B.spe.~Jadav **
પોતાની ઓળખાણ બતાવવામાં સમય બર્બાદ ન કરો,
મેહનત કરો સમય ખુદ તમારી ઓળખાણ બતાવશે.
** B.spe.~Jadav **
- Sunday, May 06, 2018
- 0 Comments
ખાલી સમયને ખાલી ન જવા દયો,
એ સમય દરમ્યાન આગળ શું કરવું છે એ વિચારો.
** B.spe.~Jadav **
સફળતાથી દુનિયા તમને ઓળખે છે,
અને નિષ્ફળતાથી તમે દુનિયાને ઓળખો છો.
અને નિષ્ફળતાથી તમે દુનિયાને ઓળખો છો.
** B.spe.~Jadav **
મોટી સફળતા મેળવવા માટે,
વધારે સાહસ અને વધારે ધૈર્ય
ની જરૂર પડે છે.
વધારે સાહસ અને વધારે ધૈર્ય
ની જરૂર પડે છે.
** B.spe.~Jadav **
તમને પ્રોત્સાહિત કરતા સુવિચાર લખીને રાખો,
જે તમને હંમેશા પ્રેરિત કરે છે,
અને રોજ એને વાંચો.
જે તમને હંમેશા પ્રેરિત કરે છે,
અને રોજ એને વાંચો.
** B.spe.~Jadav **
દિવસ માં વધારે પડતા સુવિચાર વાંચવાથી,
દિવસ ના અંતે એમાંનો એક પણ સુવિચાર યાદ નથી રેહતો,
માટે એક સુવિચાર વાંચો અને અખો દિવસ યાદ કરો.
દિવસ ના અંતે એમાંનો એક પણ સુવિચાર યાદ નથી રેહતો,
માટે એક સુવિચાર વાંચો અને અખો દિવસ યાદ કરો.
** B.spe.~Jadav **
- Thursday, April 26, 2018
- 0 Comments
બીજા ની પાછળ ઓછા ચાલો,
પોતાનો રસ્તો જાતે બનાવો,
અને સફળતા મેળવો,
તો બીજા તમારી પાછળ ચાલશે.
પોતાનો રસ્તો જાતે બનાવો,
અને સફળતા મેળવો,
તો બીજા તમારી પાછળ ચાલશે.
** B.spe.~Jadav **
વ્યક્તિ એકલાપણું ત્યારે જ અનુભવે છે,
જયારે એની પાસે કરવા માટે કાઈ કામ નથી હોતું.
માટે કૈંક ને કૈંક કામ કર્યા કરો.
જયારે એની પાસે કરવા માટે કાઈ કામ નથી હોતું.
માટે કૈંક ને કૈંક કામ કર્યા કરો.
** B.spe.~Jadav **
બોલો એવી રીતે કે,
તમને સંભાળવામાં લોકોને પ્રેમ આવે.
સાંભળો એવી રીતે કે,
તમને કેહવામાં લોકોને પ્રેમ આવે.
તમને સંભાળવામાં લોકોને પ્રેમ આવે.
સાંભળો એવી રીતે કે,
તમને કેહવામાં લોકોને પ્રેમ આવે.
** B.spe.~Jadav **
આપણી આંખો વસ્તુઓ ચોક્કસ પકડે છે.
પણ પીછો એનો જ કરે છે,
જેને આપણું હૃદય પકડે છે.
પણ પીછો એનો જ કરે છે,
જેને આપણું હૃદય પકડે છે.
'Ancient Indian Proverb'
તમે ગમ્મે ત્યાં જાવ,
કંઇજ ફરક નથી પડતો
કે ત્યાં કેવું હવામાન છે,
હંમેશા તમારો પોતાનો પ્રકાશ ફેલાવો.
કંઇજ ફરક નથી પડતો
કે ત્યાં કેવું હવામાન છે,
હંમેશા તમારો પોતાનો પ્રકાશ ફેલાવો.
** B.spe.~Jadav **
- Tuesday, April 17, 2018
- 0 Comments
જયારે બધુજ તમારી વિરુદ્ધ ચાલતું હોય,
ત્યારે એટલું જ યાદ રાખો કે,
વિમાન હંમેશા હવા ની વિરુદ્ધ જ ચાલે છે,
એની સાથે નહી.
ત્યારે એટલું જ યાદ રાખો કે,
વિમાન હંમેશા હવા ની વિરુદ્ધ જ ચાલે છે,
એની સાથે નહી.
"Henry Ford"
મર્યાદાઓ માત્ર આપણા મગજ માં જ હોય છે,
પણ જો આપણે આપની કલ્પનાઓ નો ઉપયોગ કરીએ,
તો આપણી શક્યતાઓ અમર્યાદિત થઇ જાય છે.
પણ જો આપણે આપની કલ્પનાઓ નો ઉપયોગ કરીએ,
તો આપણી શક્યતાઓ અમર્યાદિત થઇ જાય છે.
"Jamie Paolinetti"
તમામ બાબત જે આપણને
બીજા તરફ બળતરા કરાવે છે,
તે આપણને પોતાની જાત ને
તે આપણને પોતાની જાત ને
સમજતા શીખડાવે છે.
"Carl Jung"
આપણા જીવનમા અમુક લોકો
આશીર્વાદ તરીકે આવે છે,
અને બીજા બધા લોકો
અને બીજા બધા લોકો
પાઠ તરીકે આવે છે.
** B.spe.~Jadav **
આપણે પવનની દીશા નથી બદલી શકતા,
પણ આપણે મુસાફરી ને વ્યવસ્થિત કરી શકીએ છીએ,
જેનાથી હંમેશાં આપણી મંજિલે પહોંચી શકીએ છીએ.
પણ આપણે મુસાફરી ને વ્યવસ્થિત કરી શકીએ છીએ,
જેનાથી હંમેશાં આપણી મંજિલે પહોંચી શકીએ છીએ.
** B.spe.~Jadav **
- Wednesday, April 11, 2018
- 0 Comments
માણસ એના મગજ મા
ગંમે તે કલ્પના કરે અથવા માને,
એ જરૂર હાંસલ કરે છે.
ગંમે તે કલ્પના કરે અથવા માને,
એ જરૂર હાંસલ કરે છે.
** B.spe.~Jadav **
જીવન એટલે
૧૦% જે આપણી સાથે થાય છે,
૯૦% જે આપણે કરીએ છીએ.
૧૦% જે આપણી સાથે થાય છે,
૯૦% જે આપણે કરીએ છીએ.
** B.spe.~Jadav **
જેને 'પોતાના કામ' ઉપર ભરોસો હોય છે, તે 'કામ' કરે છે.
જેને 'ખુદ' ઉપર ભરોસો હોય છે, તે 'વ્યાપાર' કરે છે.
જેને 'ખુદ' ઉપર ભરોસો હોય છે, તે 'વ્યાપાર' કરે છે.
** B.spe.~Jadav **
'ખરાબ સમય' બધાનો આવે છે,
કોઈ 'તરી' જાય છે તો કોઈ 'તણાય' જાય છે.
કોઈ 'તરી' જાય છે તો કોઈ 'તણાય' જાય છે.
** B.spe.~Jadav **
કામ એવું કરો કે પેહચાન બની જાય,
ચાલો એવું કે નિશાન બની જાય,
મિત્રો જીવન તો બધા જીવે છે,
જીવો એવું કે મિશાલ બની જાય.
ચાલો એવું કે નિશાન બની જાય,
મિત્રો જીવન તો બધા જીવે છે,
જીવો એવું કે મિશાલ બની જાય.
** B.spe.~Jadav **
- Tuesday, April 03, 2018
- 0 Comments
આજ નઈ તો પછી ક્યારેક,
કરશે લોકો ગૌર ક્યારેક.
કરશે લોકો ગૌર ક્યારેક.
** B.spe.~Jadav **
કળવું સત્ય,
બદામ ખાવાથી અકલ નથી આવતી,ધક્કા ખાવા થી આવે છે.
** B.spe.~Jadav **
જો તમારી સાથે ચમત્કાર ન થતા હોય,
તો ખુદ એક ચમત્કાર બની જાવ.
તો ખુદ એક ચમત્કાર બની જાવ.
** B.spe.~Jadav **
ભગવાન ના ભરોસે ન બેસો,
શું ખબર ભગવાન તમારા ભરોસે બેઠા હોય,
માટે કર્મ કરો, ભગવાન સફળતા જરૂર આપશે.
** B.spe.~Jadav **
સંસાર માં ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ વધે છે,
અને ઈચ્છા પૂરી થાય તો લોભ વધે છે.
માટે જીવન ની દરેક પરિસ્થિતિ માં,
ધીરજ રાખવી જોઈએ.
** B.spe.~Jadav **
- Thursday, March 29, 2018
- 0 Comments
જો તમે એવા વ્યક્તિ ને તલાસ કરો છો,
જે તમારું જીવન બદલી નાખશે,
તો પોતાને અરીષા માં જોઈ લ્યો.
** B.spe.~Jadav **
વધારે પ્રાપ્ત કરવા માટે, વધારે સમય કામ કરવાની જરૂર નથી.
કેમ કે વધુ માં વધુ આપણે ૨૪ કલાક કામ કરી શકીએ એનાથી વધુ નહી.
એટલે વધારે પ્રાપ્ત કરવા માટે વધારે આવળત ની જરૂર છે.
દરરોજ કંઈક નવું શીખો અને પોતાની આવળત ને વધારો.
** B.spe.~Jadav **

જેનામાં તાકાત ન હોય છતાય હાર ન માને,
એ વ્યક્તિ ને દુનિયા માં કોઈ હરાવી શકતું નથી.
** B.spe.~Jadav **
** હરેક દિવસ ને સરસ બનાવવાના ૧૦ રસ્તાઓ **
૧) વાતો માં સમય ના બગડો
૨) પોતાના પર વિશ્વાસ રાખો
૩) ઓછામાં ઓછા ૩ વ્યક્તિ ને ગળે મળો
૪) કોઈ પણ સદ્વ્યવ્હાર કરો
૫) દલીલ ન કરો
૬) હસતા રહો
૭) બાળકોની જેમ રમો
૮) સક્રિય રહો
૯) આરામ કરો
૧૦) સારી નીંદર કરો
** B.spe.~Jadav **
વધારે પ્રાપ્ત કરવા માટે, વધારે સમય કામ કરવાની જરૂર નથી.
કેમ કે વધુ માં વધુ આપણે ૨૪ કલાક કામ કરી શકીએ એનાથી વધુ નહી.
એટલે વધારે પ્રાપ્ત કરવા માટે વધારે આવળત ની જરૂર છે.
દરરોજ કંઈક નવું શીખો અને પોતાની આવળત ને વધારો.
** B.spe.~Jadav **
- Sunday, March 18, 2018
- 0 Comments
પોતાને સંભાળવા માટે,
આપણા થી મોટા નો ઉપયોગ કરવો જોઈએ.
અને બીજા ને સંભાળવા માટે,
આપણા હૃદય નો ઉપયોગ કરવો જોઈએ.
** B.spe.~Jadav **
હંમેશા યાદ રાખો કે આપણી સંમતી વગર,
કોઈપણ આપણને ખોટા અથવા ખરાબ રસ્તે ભટકાવી શકતું નથી.
** B.spe.~Jadav **
જો આપણે જોઈએ કે જીવન માં આપણી પાસે શું છે ?
તો આપણી પાસે હંમેશા જાઝું જ હશે.
અને જો આપણે એમ જોઈએ કે જીવન માં આપણી પાસે શું નથી ?
તો આપણી પાસે ક્યારેય પુરતું નહી હોય.
** B.spe.~Jadav **
જે વ્યક્તિ કોઈ પણ કાર્ય કરવા પાછળ પાગલ હોય છે,
એ આવનારા ભવિષ્ય નો પ્રખ્યાત વ્યક્તિ હોય છે.
** B.spe.~Jadav **
જો તમે જળપ થી આગળ વધવા માંગો છો, તો એકલા આગળ વધો.
જો તમે દુર શુધી જવા માગો છો, તો બીજા ને પણ સાથે લેતા જાવ.
** B.spe.~Jadav **
- Friday, March 09, 2018
- 0 Comments
જે વ્યક્તિ ક્યારેય ભૂલ નથી કરતો,
એ વ્યક્તિ ક્યારેય કંઈપણ નવું નથી કરી શકતો.
** B.spe.~Jadav **
'સુખ' એ 'જીવન' ની ચાવી છે,
'સંઘર્ષ' એ 'સફળતા' ની ચાવી છે.
** B.spe.~Jadav **
કોઈપણ વ્યક્તિ શર્વગુણ શંપન્ન નથી હોતી,
પણ જો આપણે એનો પીછો કરીએ,
તો આપણે શ્રેષ્ઠ જરૂર બની શકીએ છીએ.
** B.spe.~Jadav **
મન ની શક્તિ એ જીવન સમાન છે,
અને નબળાઈ એ મૃત્યુ સમાન છે.
** B.spe.~Jadav **
વ્યક્તિ ના પરિચય ની સરુવાત ભલે એના ચહેરા થી થતી હોય,
પણ એની સંપૂર્ણ ઓળખ તો એની વાણીથી જ થાય છે.
** B.spe.~Jadav **
- Tuesday, February 27, 2018
- 0 Comments