Home
Thursday, January 11, 2018
** જાણો મકર સંક્રાંતિ નું મહત્વ **
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
- સૂર્ય નું મકર રસી માં પ્રવેશ કરવું એનેજ મકર સંક્રાંતિ (ઉત્તરાયણ) કહેવાય છે.
- આ દિવસ થી સૂર્ય ઉતરાયણ થઇ જાય છે.
- શાસ્ત્રો માં ઉતરાયણ ના સમય ને દેવતાઓ નો દિવસ અને દક્ષિણાયન ને દેવતાઓ ની રાત કહેવાય છે.
- આ દિવસે સ્નાન , દાન, તપ, જપ અને અનુસ્થાન નું સૌથી વધારે મહત્વ છે.
0 comments