રામ નવમી ની હાર્દિક શુભકામના ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોતમ ગણાય છે, જયારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોતમ ગણાય છે. શ્રી રામ નો જન્મ ચૈત્ર સુદ નવમી ના રોજ થયો હતો, તેથી રામનવમી નું મહત્વ અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રી રામ ના પ્રાદુર્ભાવ નો અનેરો દિવસ.
By profession, I am Sr. Software Engineer. I am a self-motivated person and like to help and motivate other people. I like photography and editing images. Personally, I believe "Nothing is more than parents".