Ram Navami Wishes

Monday, March 19, 2018

Happy Ram Navami Wishes in English

Happy Ram Navami Wishes in Gujarati
રામ નવમી  ની  હાર્દિક શુભકામના
ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોતમ ગણાય છે, 
જયારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોતમ ગણાય છે.
શ્રી રામ નો જન્મ ચૈત્ર સુદ નવમી ના રોજ થયો હતો,
તેથી રામનવમી નું મહત્વ અનેરું, અનોખું અને અદ્વિતીય છે.
રામ નવમી એટલે ભગવાન શ્રી રામ ના પ્રાદુર્ભાવ નો અનેરો દિવસ.

You Might Also Like

0 comments

Featured post

ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

જયારે તમે કોઈ કામ ન કરતા હોય, ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો, જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય. ** B.sp...

Adveticement