ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar
Sunday, May 06, 2018
Always give your best.
** B.spe.~Jadav **
જો તમે દુનિયા બદલવા માંગતા હોય,
તો ઘરે જઈને તમારા પરિવાર ને પ્રેમ કરો.
** B.spe.~Jadav **
પેહલા નિર્ણય લઇ લ્યો અને પછી
તેને સાબીત કરી બતાવો.
** B.spe.~Jadav **
કોઈ પણ કાર્ય શરુ કરો
ત્યારે એના ફાયદા જુવો,
જેનાથી એ કાર્ય પૂરું કરવામાં
તમને હિંમત મળે.
** B.spe.~Jadav **
પોતાની ઓળખાણ બતાવવામાં સમય બર્બાદ ન કરો,
મેહનત કરો સમય ખુદ તમારી ઓળખાણ બતાવશે.
** B.spe.~Jadav **
0 comments