ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar
Sunday, January 21, 2018
એ ન જુવો કે બીજા સુ કરે છે,
અને એને શું કરવાની જરૂર છે.
એ જુવો કે તમે સુ કરો છો,
અને તમારે શું કરવાની જરૂર છે.
** B.spe.~Jadav **
રાતે સુતી વખતે સારા અને હકારાત્મક વિચારો સાથે સુવો,
જેથી રાત ના સપના પણ સારા અને હકારાત્મક આવશે,
અને આવતી કાલની સવાર પણ સારી અને હકારાત્મક શરુ થશે.
** B.spe.~Jadav **
મોટું વિચારો અને તેને પૂરું કરવાનો પ્રયાશ કરો.
** B.spe.~Jadav **
અને એને શું કરવાની જરૂર છે.
એ જુવો કે તમે સુ કરો છો,
અને તમારે શું કરવાની જરૂર છે.
** B.spe.~Jadav **
બીજા માટે સારું વિચારો,
બીજા માટે સારું કરો,
તો તમારું પણ આપમેળે સારું જ થશે.
** B.spe.~Jadav **
જેથી રાત ના સપના પણ સારા અને હકારાત્મક આવશે,
અને આવતી કાલની સવાર પણ સારી અને હકારાત્મક શરુ થશે.
** B.spe.~Jadav **
મોટું વિચારો અને તેને પૂરું કરવાનો પ્રયાશ કરો.
** B.spe.~Jadav **
તમે ગમે તેટલા ઉપર ઉઠો ,
પણ જ્યાંથી તમે ઉપર ઉઠ્યા,
તે માતા-પિતા ના ચરણો ને ક્યારેય નાં ભૂલશો.
** B.spe.~Jadav **
0 comments