ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar
Sunday, January 28, 2018
ક્યારેય એવું ના વિચારો કે, બીજા આપણા કરતા શ્રેષ્ઠ છે.
તે શ્રેષ્ઠ છે, કેમ કે તે એ દેખાડે છે, જે એની પાસે શ્રેષ્ઠ છે.
આપણે એ દેખાડવું જોઈએ, જે આપણી પાસે શ્રેષ્ઠ છે.
** B.spe.~Jadav **
જયારે તમે કોઈ વ્યક્તિ થી નારાજ થઇ જાવ છો,
ત્યારે થોડા સમય પછી એ નારાજગી ભૂલી જવી જોઈએ.
કેમ કે કેટલીય વાર આવી નાની નાની નારાજગી થી,
આપણે સારા એવા સંબંધ ગુમાવી દયીએ છીએ.
** B.spe.~Jadav **
માણસ નાનો કે મોટો નથી હોતો,
નાના મોટા હોય છે આપણા વિચાર.
જયારે આપણે કોઈના વિષે સારું વિચારી છીએ, ત્યારે તે આપણને સારો લાગે છે.
અને જયારે આપણે કોઈના વિષે નબળું વિચારીએ છીએ, ત્યારે તે આપણને નબળો લાગે છે.
** B.spe.~Jadav **
તમારી પાસે જે છે તેનો ઉપયોગ કરો,
અને એ કરો જે તમારે કરવું છે.
** B.spe.~Jadav **
એવા વિચારો હંમેશા યાદ રાખો,
જે તમને મજબુત બનાવી રાખે છે.
અને એવા વિચારો ને જવા દયો,
જે તમને મજબુત નથી બનાવી શકતા.
** B.spe.~Jadav **
જે તમને મજબુત બનાવી રાખે છે.
અને એવા વિચારો ને જવા દયો,
જે તમને મજબુત નથી બનાવી શકતા.
** B.spe.~Jadav **
0 comments