Makar Sankranti Importance
Saturday, January 20, 2018- સૂર્ય નું મકર રસી માં પ્રવેશ કરવું એનેજ મકર સંક્રાંતિ (ઉત્તરાયણ) કહેવાય છે.
- આ દિવસ થી સૂર્ય ઉતરાયણ થઇ જાય છે.
- શાસ્ત્રો માં ઉતરાયણ ના સમય ને દેવતાઓ નો દિવસ અને દક્ષિણાયન ને દેવતાઓ ની રાત કહેવાય છે.
- આ દિવસે સ્નાન , દાન, તપ, જપ અને અનુસ્થાન નું સૌથી વધારે મહત્વ છે.
** સૂર્ય ની ઉપાસના **
-----------------------------
- મકર સંક્રાંતિ ના દિવસે સૂર્ય એક રાસી થી બીજી રાસી માં થયેલ પરિવર્તન ને અંધકાર થી પ્રકાસ તરફ નું પરિવર્તન મનાય છે.
- મકર સંક્રાંતિ ના દિવસ થી દિવસ નો સમય વધે છે અને રાત નો સમય ઘટે છે. કેમ કે સૂર્ય જ ઉર્જા નો સૌથી મોટો સ્ત્રોત છે. માટે હિંદુ ધર્મ માં મકર સંક્રાંતિ મનાવવા નું વધારે મહત્વ છે.
** તલ નું મહત્વ **
-------------------------
- સંક્રાંતિ ના દિવસે સૂર્ય મકર રાસી માં પ્રવશે કરે છે. મકર રાસી નાં સ્વામી શનિદેવ છે, જે સૂર્યદેવ ના પુત્ર હોવા છતાં સૂર્યદેવ સાથે દુશ્મની રાખે છે.
- એટલે શનિદેવ ના ઘર માં સૂર્યદેવ ના આગમન દરમ્યાન શનિદેવ એને ઈજા ન પોચાડે, એટલા માટે મકર સંક્રાંતિ ના દિવસ પર તલ નું દાન થાય છે.
** તલ અને ગોળ નું મહત્વ **
-------------------------------------
- તલ માં કારબોહાયડરેટ, કેલ્સિયમ અને ફોસ્ફરસ મળે છે. તેમાં વિટામીન B અને વિટામીન C માત્રા વધારે હોય છે.
- તે પાચક, પોષ્ટીક, સ્વાદીસ્ટ અને સ્વાસ્થ્ય માં રક્ષણ આપે છે.
- ગોળ માં પણ અનેક પ્રકાર ના ખનીજ પદાર્થ હોય છે.
- તેમાં કેલ્શિયમ, આયરન અને ભરપુર માત્ર માં વીટામીન હોય છે.
- ગોળ જીવન સક્તિ વધારે છે. શારીરિક મહેનત પછી ગોળ ખાવાથી થકાવટ દુર થાય છે અને શક્તિ મળે છે.
** ગંગા સ્નાન નું મહત્વ **
----------------------------------
- એવી માન્યતા છે કે મકર સંક્રાંતિ ના દિવસે ગંગા, યમુના અને સરસ્વતી ના ત્રિવેણી સંગમ ,પ્રયાગ માં બધાજ દેવી દેવતાઓ પોતાન રૂપ બદલી ને સ્નાન કરવા આવે છે.
- એટલા માટે આ દિવસે ગંગા માં સ્નાન કરવા થી દુખો દુર થાય છે.
** પતંગ ઉડાળવાનું મહત્વ **
---------------------------------------
- મકર સંક્રાંતિ ના દીવસે પતંગ ઉડાળવા પાછળ કોઈ ધાર્મિક કારણ નથી. મકર સંક્રાંતિ ના દિવસે જયારે સૂર્ય ઉગે છે ત્યારે એના કિરણો આપણા સરીર માટે દવા ની જેમ કામ કરે છે.
- પતંગ ચગાવતી વખતે આપણું સરીર સીધું સૂર્ય ના કિરણો ના સંપર્ક માં આવે છે જેનાથી ઠંડી માં થનાર રોજ દુર થાય છે. અને આપણું સરીર સ્વસ્થ રે છે.
** દાન નું મહત્વ **
---------------------------
- મકર સંક્રાંતિ ના દિવસે બ્રામ્હાનોને અનાજ , વસ્ત, ઉના કપડા, ફળ દાન કરવા થી શારીરિક દુખો થી મુક્તિ મળે છે.
- કહેવાય છે કે આ દિવસે કરેલ દાન સો ગણું થઇ ને પાછું આવે છે.
- મકર સંક્રાંતિ ના દિવસે દાન કરવા વાળા વ્યક્તિ ને મોક્સ મળે છે.
0 comments