ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

Tuesday, April 17, 2018

બીજા ની પાછળ ઓછા ચાલો,
પોતાનો રસ્તો જાતે બનાવો,
અને સફળતા મેળવો,
તો બીજા તમારી પાછળ ચાલશે.
** B.spe.~Jadav **

વ્યક્તિ એકલાપણું ત્યારે જ અનુભવે છે,
જયારે એની પાસે કરવા માટે કાઈ કામ નથી હોતું.
માટે કૈંક ને કૈંક કામ કર્યા કરો.
** B.spe.~Jadav **

બોલો એવી રીતે કે,
તમને સંભાળવામાં લોકોને પ્રેમ આવે.
સાંભળો એવી રીતે કે,
તમને કેહવામાં લોકોને પ્રેમ આવે.
** B.spe.~Jadav **

આપણી આંખો વસ્તુઓ ચોક્કસ પકડે છે.
પણ પીછો એનો જ કરે છે,
જેને આપણું હૃદય પકડે છે.
'Ancient Indian Proverb'

તમે ગમ્મે ત્યાં જાવ,
કંઇજ ફરક નથી પડતો
કે ત્યાં કેવું હવામાન છે,
હંમેશા તમારો પોતાનો પ્રકાશ ફેલાવો.
** B.spe.~Jadav **

You Might Also Like

0 comments

Featured post

ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

જયારે તમે કોઈ કામ ન કરતા હોય, ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો, જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય. ** B.sp...

Adveticement