ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

Thursday, April 26, 2018

ખાલી સમયને ખાલી ન જવા દયો,
એ સમય દરમ્યાન આગળ શું કરવું છે એ વિચારો.
** B.spe.~Jadav **

સફળતાથી દુનિયા તમને ઓળખે છે,
અને નિષ્ફળતાથી તમે દુનિયાને ઓળખો છો.
** B.spe.~Jadav **

મોટી સફળતા મેળવવા માટે,
વધારે સાહસ અને વધારે ધૈર્ય
ની જરૂર પડે છે.
** B.spe.~Jadav **

તમને પ્રોત્સાહિત કરતા સુવિચાર લખીને રાખો,
જે તમને હંમેશા પ્રેરિત કરે છે,
અને રોજ એને વાંચો.
** B.spe.~Jadav **

દિવસ માં વધારે પડતા સુવિચાર વાંચવાથી,
દિવસ ના અંતે એમાંનો એક પણ સુવિચાર યાદ નથી રેહતો,
માટે એક સુવિચાર વાંચો અને અખો દિવસ યાદ કરો.
** B.spe.~Jadav **

You Might Also Like

0 comments

Featured post

ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

જયારે તમે કોઈ કામ ન કરતા હોય, ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો, જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય. ** B.sp...

Adveticement