ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar
Wednesday, February 07, 2018
પોતાના પર વિશ્વાસ રાખો
એક નવી પહેચાન બનાવો, કે જેની સાથે
તમે હસતા હસતા આખી જીંદગી વિતાવી શકો.
** B.spe.~Jadav **
જયારે તમે પ્રયાસ કરો છો,
ત્યારે થકાવટ અનુભવો છો શાંતિ નહિ.
અને એજ પ્રયાસ થી એક દિવસ સફળતા મળે છે
** B.spe.~Jadav **
જયારે તમે જિજ્ઞાસુ અથવા આતુર હોવ છો,
ત્યારે તમને ગમતા કામ કરવા ના વિચાર આવે છે.
અને એ પુરા કરવાની પણ ખુબ મજા આવે છે.
** B.spe.~Jadav **
મોટા ભાગના લોકો શાંત થઇ જાય છે,
કારણ કે તેઓ એવું જોવે છે કે અત્યાર સુધી કેટલુ ચાલ્યા,
પણ એ નથી જોતા કે હવે આગળ શું આવશે.
** B.spe.~Jadav **
નવા દિવસ સાથે, નવી તાકાત અને નવા વિચારો આવે છે.
** B.spe.~Jadav **
** B.spe.~Jadav **
0 comments