ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

Sunday, February 11, 2018

આજે જ તમારૂ જીવન બદલો.
કોઈ પણ કામ ભવિષ્ય મા કરવા પર ના છોળો, 
અત્યારે જ કરો, મોળુ કર્યા વગર.
** B.spe.~Jadav **

દરેક સમયે ભોજન જમતા પેહલા, તમે જ્યાં બેઠા છો ત્યાંથી,
એ ભોજન ભગવાન ને ધરીને, પ્રાર્થના કરવી જોઈએ.
ત્યાર બાદ તે ભોજન નથી રેહતું, પ્રશાદ થઈ જાય છે.
ત્યાર બાદ ભોજન કરવું જોઈએ. 
** B.spe.~Jadav **

ભાગ નહી કર પ્રયાશ,
કર પ્રયાશ ભાગ નહી.
** B.spe.~Jadav **

જયારે આપણે જીવન માં આગળ વધી જાય છીએ, 
ત્યારે અમુકવાર આપણે આપણા માતા-પિતા ના
નાના પણ અમૂલ્ય સંસ્કાર ભૂલી જતા હોય છીએ.
એ ક્યારેય ના ભૂલવા જોઈએ,
એ આપણા માટે અમૃત સમાન હોય છે.
** B.spe.~Jadav **

વ્યક્તિ ત્યા શુધી હારતો નથી, જ્યાં શુધી એ મન થી હાર નથી માનતો.
જયારે એ મન થી હાર માને છે, ત્યાર બાદ જ તે હારે છે.
માટે મન થી ક્યારેય હાર નો માનો, ફરી પ્રયાસ કરો.
** B.spe.~Jadav **

You Might Also Like

0 comments

Featured post

ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

જયારે તમે કોઈ કામ ન કરતા હોય, ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો, જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય. ** B.sp...

Adveticement