ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar
Tuesday, February 27, 2018
જે વ્યક્તિ ક્યારેય ભૂલ નથી કરતો,
એ વ્યક્તિ ક્યારેય કંઈપણ નવું નથી કરી શકતો.
** B.spe.~Jadav **
'સુખ' એ 'જીવન' ની ચાવી છે,
'સંઘર્ષ' એ 'સફળતા' ની ચાવી છે.
** B.spe.~Jadav **
કોઈપણ વ્યક્તિ શર્વગુણ શંપન્ન નથી હોતી,
પણ જો આપણે એનો પીછો કરીએ,
તો આપણે શ્રેષ્ઠ જરૂર બની શકીએ છીએ.
** B.spe.~Jadav **
મન ની શક્તિ એ જીવન સમાન છે,
અને નબળાઈ એ મૃત્યુ સમાન છે.
** B.spe.~Jadav **
વ્યક્તિ ના પરિચય ની સરુવાત ભલે એના ચહેરા થી થતી હોય,
પણ એની સંપૂર્ણ ઓળખ તો એની વાણીથી જ થાય છે.
** B.spe.~Jadav **
0 comments