ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

Friday, March 09, 2018

પોતાને સંભાળવા માટે,
આપણા થી મોટા નો ઉપયોગ કરવો જોઈએ.
અને બીજા ને સંભાળવા માટે,
આપણા હૃદય નો ઉપયોગ કરવો જોઈએ.
** B.spe.~Jadav **

હંમેશા યાદ રાખો કે આપણી સંમતી વગર,
કોઈપણ આપણને ખોટા અથવા ખરાબ રસ્તે ભટકાવી શકતું નથી.
** B.spe.~Jadav **

જો આપણે જોઈએ કે જીવન માં આપણી પાસે શું છે ? 
તો આપણી પાસે હંમેશા જાઝું જ હશે.
અને જો આપણે એમ જોઈએ કે જીવન માં આપણી પાસે શું નથી ? 
તો આપણી પાસે ક્યારેય પુરતું નહી હોય.
** B.spe.~Jadav **

જે વ્યક્તિ કોઈ પણ કાર્ય કરવા પાછળ પાગલ હોય છે,
એ આવનારા ભવિષ્ય નો પ્રખ્યાત વ્યક્તિ હોય છે.
** B.spe.~Jadav **

જો તમે જળપ થી આગળ વધવા માંગો છો, તો એકલા આગળ વધો.
જો તમે દુર શુધી જવા માગો છો, તો બીજા ને પણ સાથે લેતા જાવ.
** B.spe.~Jadav **

You Might Also Like

0 comments

Featured post

ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

જયારે તમે કોઈ કામ ન કરતા હોય, ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો, જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય. ** B.sp...

Adveticement