ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar
Thursday, March 29, 2018
આજ નઈ તો પછી ક્યારેક,
કરશે લોકો ગૌર ક્યારેક.
કરશે લોકો ગૌર ક્યારેક.
** B.spe.~Jadav **
કળવું સત્ય,
બદામ ખાવાથી અકલ નથી આવતી,ધક્કા ખાવા થી આવે છે.
** B.spe.~Jadav **
જો તમારી સાથે ચમત્કાર ન થતા હોય,
તો ખુદ એક ચમત્કાર બની જાવ.
તો ખુદ એક ચમત્કાર બની જાવ.
** B.spe.~Jadav **
ભગવાન ના ભરોસે ન બેસો,
શું ખબર ભગવાન તમારા ભરોસે બેઠા હોય,
માટે કર્મ કરો, ભગવાન સફળતા જરૂર આપશે.
** B.spe.~Jadav **
સંસાર માં ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ વધે છે,
અને ઈચ્છા પૂરી થાય તો લોભ વધે છે.
માટે જીવન ની દરેક પરિસ્થિતિ માં,
ધીરજ રાખવી જોઈએ.
** B.spe.~Jadav **
0 comments