ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

Sunday, March 18, 2018

જો તમે એવા વ્યક્તિ ને તલાસ કરો છો,
જે તમારું જીવન બદલી નાખશે, 
તો પોતાને અરીષા માં જોઈ લ્યો.
** B.spe.~Jadav **

વધારે પ્રાપ્ત કરવા માટે, વધારે સમય કામ કરવાની જરૂર નથી.
કેમ કે વધુ માં વધુ આપણે ૨૪ કલાક કામ કરી શકીએ એનાથી વધુ નહી. 
એટલે વધારે પ્રાપ્ત કરવા માટે વધારે આવળત ની જરૂર છે.
દરરોજ કંઈક નવું શીખો અને પોતાની આવળત ને વધારો.
** B.spe.~Jadav **

જેનામાં તાકાત ન હોય છતાય હાર ન માને,
એ વ્યક્તિ ને દુનિયા માં કોઈ હરાવી શકતું નથી.
** B.spe.~Jadav ** 

** હરેક દિવસ ને સરસ બનાવવાના ૧૦ રસ્તાઓ **
૧) વાતો માં સમય ના બગડો 
૨) પોતાના પર વિશ્વાસ રાખો
૩) ઓછામાં ઓછા ૩ વ્યક્તિ ને ગળે મળો
૪) કોઈ પણ સદ્વ્યવ્હાર કરો
૫) દલીલ ન કરો
૬) હસતા રહો
૭) બાળકોની જેમ રમો
૮) સક્રિય રહો
૯) આરામ કરો
૧૦) સારી નીંદર કરો
** B.spe.~Jadav ** 

વધારે પ્રાપ્ત કરવા માટે, વધારે સમય કામ કરવાની જરૂર નથી.
કેમ કે વધુ માં વધુ આપણે ૨૪ કલાક કામ કરી શકીએ એનાથી વધુ નહી. 
એટલે વધારે પ્રાપ્ત કરવા માટે વધારે આવળત ની જરૂર છે.
દરરોજ કંઈક નવું શીખો અને પોતાની આવળત ને વધારો.
** B.spe.~Jadav **

You Might Also Like

0 comments

Featured post

ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

જયારે તમે કોઈ કામ ન કરતા હોય, ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો, જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય. ** B.sp...

Adveticement